મહેસાણાની ભાજપ શાસીત નગરપાલીકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી જોવા મળી રહી છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ડરમાં મોટા પ્રમાણમાં કૌભાંડ આચકારા હોવાનુ પણ સામે આવ્યુ છે. આ કૌભાંડોમાં ચીફ ઓફીસરની પણ સંદીગ્ધ ભુમીકા હોવાનુ સામે આવી ચુક્યુ છે. શહેરના ટેક્સ પેયરના પૈસા નગરપાલીકાના સત્તાધીશો વેડફી રહ્યા નુ ખુલ્યુ છે. એવામાં ફરિવાર નગરપાલીકા ઉપર ગંભીર … Continue reading BJP શાસિત મહેસાણા નગરપાલીકાના કૌભાંડોમાં ચીફ ઓફિસરની પણ સંદીગ્ધ ભુમીકા – આખરે RTIની વિગતો કેમ અપાતી નથી ? કોંગ્રેસ અગ્રણીએ ઉઠાવ્યા સવાલ !