કમોસમી વરસાદથી ખેડુતોને બેવડો માર ! ભાવ પણ નથી મળતો અને પાક પણ બગડ્યો – શુ સરકાર આવશે વ્હારે ?

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આથી ખેતીને પણ મોટુ નુકશાન થવા પામ્યુ છે.  ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતીના પાકને ભારે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા તથા સાબરકાંઠામાં વરસાદ વરસતાં મગફળી સહીતના પાકને નુકશાન પહોંચ્યુ છે. કમોસમી વરસાદને પગલે ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો … Continue reading કમોસમી વરસાદથી ખેડુતોને બેવડો માર ! ભાવ પણ નથી મળતો અને પાક પણ બગડ્યો – શુ સરકાર આવશે વ્હારે ?