સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉભા જ ના રાખતા કોંગી કાર્યકર્તાનો સ્થાનીક લીડરશીપ ઉપર અસંતોષ, આવુ જ ચાલશે તો પાર્ટીનો એકડો નિકળી જશે !

ગુજરાતના અનેક સહકારી સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારો જ ચુંટણી લડતા હોય છે. આ બધી ચુંટણીઓમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી  જ નથી હોતી. જેથી સામાન્ય નાગરીક સહિત કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ સ્થાનિક પાર્ટી લીડરશીપ ઉપર પ્રશ્ન ચિન્હો ઉઠાવી રહ્યા છે. જેમાં ભાજપ સાથે મીલીભગતની આશંકાઓ પણ લગાવવામાં આવી છે. આ મામલે મહેસાણ કોંગ્રેસના યુવા કાર્યકર્તાએ વિસનગર … Continue reading સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉભા જ ના રાખતા કોંગી કાર્યકર્તાનો સ્થાનીક લીડરશીપ ઉપર અસંતોષ, આવુ જ ચાલશે તો પાર્ટીનો એકડો નિકળી જશે !