ખેરાલુના એક બોગસ ડોક્ટર વિરૂધ્ધ લેખીત ફરિયાદ છતાં આરોગ્ય તંત્રના આંખ આડા કાન, આવા નકલી ડોક્ટરો જેલના હવાલે ક્યારે થશે ?

મહેસાણા જીલ્લાના ખેરાલુમાં બોગસ ડોક્ટરો વિરૂધ્ધ પગલા ભરવાની માંગ ઉઠી છે. તેમ છતાં આજ દિન સુધી આ મામલે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. શહેરના એક જાગૃત નાગરીકે શહેરના આવા એક બોગસ ડોક્ટરની ડીગ્રી શંકાસ્પદ હોવાનુ જણાવી તાલુકા અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે. પરંતુ આ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે તંત્ર દ્વારા આંખ આડા કાન … Continue reading ખેરાલુના એક બોગસ ડોક્ટર વિરૂધ્ધ લેખીત ફરિયાદ છતાં આરોગ્ય તંત્રના આંખ આડા કાન, આવા નકલી ડોક્ટરો જેલના હવાલે ક્યારે થશે ?