જુની પેન્શન યોજના સહીતના પડતર પ્રશ્નોને લઈ પ્રાથમીક શિક્ષકોના ધરણા : મહેસાણા
મહેસાણામાં શિક્ષકોએ પોતાની પડતર માંગોને લઈ ધરણા યોજ્યા છે. જેમાં મહેસાણા સહીતના તાલુકાના પ્રાથમિક શિક્ષકો આ ધરણામાં જોડાયા હતા. શિક્ષકોની જુની 111 પડતર માંગોને લઈ સતત આંદોલનરત રહે છે ત્યારે આજે ફરિવાર પોતાની પડતર માંગોને લઈ જોટાણા તાલુકા પંચાયત મુકામે શિક્ષકોએ અડધી Casual Leave મુકી ધરણા યોજ્યા છે. ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકોની વિવિધ 111 જેટલી … Continue reading જુની પેન્શન યોજના સહીતના પડતર પ્રશ્નોને લઈ પ્રાથમીક શિક્ષકોના ધરણા : મહેસાણા