જુનાગઢમાં દલિતને #Get_lost કહેનાર કલેક્ટર વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ !
કોઈ પણ અધિકારીને સરકાર જે હોદો આપે છે તે જનતાને પડતી હાલાકીના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવા માટે હોય છે. પરંતુ કેટલાક હોદાની મગરૂબી ધરાવતા અને હોદાના હેતમાં ઘેલા બનેલા અધિકારીઓ જાણે કે જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે નહિ પરંતુ પોતાની ઈચ્છા મુજબ મુજરો કરનારા હોય છે. એવા ક્રોધિત અને પોતાની જાતને અઢારે પાદરાના ધણી અને તાનાશાહીના … Continue reading જુનાગઢમાં દલિતને #Get_lost કહેનાર કલેક્ટર વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ !