મતદાન જાગૃતિ અંતર્ગત વિજાપુરના 175 વિધાર્થીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન

November 21, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે “સ્વીપ” દ્વારા મહેસાણા જિલ્લાનાં સાત વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવા અનેક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

જે અંતર્ગત કે.પી.પટેલ સેકન્ડરી અને એસ.યુ પટેલ ઉ મા વિજાપુરની શાળાઓના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ શાળાઓના 175 વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ સાયકલ રેલી યોજી વિજાપુર શહેરના નાગરિકોને અચૂક મતદાન કરીએનો સંદેશ આપ્યો હતો

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0