મહેસાણાની વિશ્વ વિખ્યાત દુધ સાગર ડેરીનો સાગરદાણ મામલો ખુબ ચર્ચામાં રહ્યો છે. જેમાં ડેરીના પુ્ર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ પણ કરવામાં આવી હતી. સીઆઈડીએ ડેરીની ચુંટણી સમયે જ તેમની ધરપકડ કરી લીધી હતી. જેમાં તેમની વિરૂધ્ધ આરોપ હતો કે, ડેરી તરફથી સાગરદાણ મોકલવામાં આવ્યુ હતુ તેના માટે કોઈપણ મંજૂરી લેવામાં આવી ન હતી. જેના પગલે … Continue reading દુધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ મામલે 7 વર્ષ બાદ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણુકથી કોર્ટની કાર્યવાહી ઝડપી બની