મહેસાણા નગરપાલીકાના સત્તાધીશોના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનુ આંદોલન – Fire NOC માટે 2 લાખની માંગ થતી હોવાનો આક્ષેપ

ભાજપ શાસિત મહેસાણા નગરપાલીકામાં અવાર – નવાર ટેન્ડર આપવા મામલે કૌભાંડો સામે આવતા રહે છે. જેને પગલે વિપક્ષી નેતાઓ દ્વારા આરટીઆઈની માહીતી માંગવામાં આવતાં, માહિતી પણ ના અપાતાં કોંગ્રેસના અગ્રણીઓએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.  મહેસાણા નગરપાલીકામાં કોમર્શીયલ રેસીડેન્સી, જીઆઈડીસી વિસ્તારમાં એનઓસીના સર્ટીફીકેટ તથા શહેરમાં Dor To Dor કચરા ઉઠાવવાના ટેન્ડર મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા આરટીઆઈ … Continue reading મહેસાણા નગરપાલીકાના સત્તાધીશોના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનુ આંદોલન – Fire NOC માટે 2 લાખની માંગ થતી હોવાનો આક્ષેપ