મહેસાણામાં રબારી સમાજ દ્વારા CMની 101 કિલો ચાંદીથી રજત તુલા – રબારી સમાજને જે કામ પડે એ કરાવી જવુ : CR Paatil

રબારી સમાજ દ્વારા વાળીનાથ ધામ, તરભ ખાતે પરમ પૂજ્ય મહંત જયરામગિરી બાપુ તથા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું ‘રજતતુલા’ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 101 ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીઆર પાટીલ સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.    મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલ વાળીનાથ મહાદેવના મંદિર … Continue reading મહેસાણામાં રબારી સમાજ દ્વારા CMની 101 કિલો ચાંદીથી રજત તુલા – રબારી સમાજને જે કામ પડે એ કરાવી જવુ : CR Paatil