ચારથી વધુ વર્ષ સુધી એક જ ડીપાર્ટમેન્ટમાં ચોંટી રહેલા અધીકારીઓની બદલી કરવા CMOએ લીસ્ટ મંગાવ્યુ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં સરકાર પણ પોતે વહીવટમાં પારદર્શી હોવાનુ ચીત્ર ઉભુ કરવાં અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 4 અથવા તેની વધુ સમય એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓી બદલી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સચિવાલયના વિભાગો તથા તેમના હસ્તક આવતી કચેરીઓના વર્ગ 1 અને 2ના કર્મચારીઓની યાદી … Continue reading ચારથી વધુ વર્ષ સુધી એક જ ડીપાર્ટમેન્ટમાં ચોંટી રહેલા અધીકારીઓની બદલી કરવા CMOએ લીસ્ટ મંગાવ્યુ