મહેસાણા નગરપાલીકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક નવા ભ્રષ્ટાચારના મામલા સામી આવી રહ્યા છે. અગાઉ સીટી બસ કૌભાંડ, કચરા ઉપાડવાનુ કૌભાડ, ફાયર વિભાગનુ જેવા અનેક કૌભાંડો સામે આવી ચુક્યા છે ત્યાર બાદ હવે પાલીકાનુ નવુ કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં ચીફ ઓફિસરની મીલીભગતથી સત્તાધારી નેતાઓએ કોમ્યુનીટી હોલમાં કૌભાંડ આચર્યુ છે. મહેસાણા … Continue reading જલ્દી જલ્દી પૈસા રળી લેવાની લ્હાયમાં મહેસાણા નગરપાલીકાના ચીફ ઓફીસર અને સત્તાધારીઓએ નિયમો નેવે મુક્યા !