Category: ભાવનગર

૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી તા. ૯ થી ૧૨ માર્ચ દરમિયાન યોજાનાર "નમો સખી સંગમ મેળો" ના આયોજન અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેનબાંભણીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ હતી.