#CasteCensus : બીહારની તમામ પાર્ટીઓની PM સાથે બેઠક – તેજસ્વીએ કહ્યુ, જ્યાં સુધી બીમારીનો ખ્યાલ નહી આવે ત્યાં સુધી ઈલાજ કેવી રીતે શક્ય છે ?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પીએમે તમામ સભ્યોની જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાંભળી છે. અમે વડાપ્રધાનને આ અંગે યોગ્ય ર્નિણય લેવાની અપીલ કરી હતી. અમે બિહાર વિધાનસભામાં જાતિની વસ્તી ગણતરી અંગે બે વખત પસાર કરાયેલા ઠરાવ વિશે પણ … Continue reading #CasteCensus : બીહારની તમામ પાર્ટીઓની PM સાથે બેઠક – તેજસ્વીએ કહ્યુ, જ્યાં સુધી બીમારીનો ખ્યાલ નહી આવે ત્યાં સુધી ઈલાજ કેવી રીતે શક્ય છે ?