સનરાયઝર્સ હૈદરાબાદના બેટીંગ કોચ તથા સલાહકાર તરીકે બ્રાયન લારાની પસંદગી કરાઈ
આઇપીએલની 2022ની સિઝન માટે સનરાઇઝર્સ હૈદ્રાબાદની ફ્રેન્ચાઇઝી આ વખતે જાેરદાર દેખાવ કરવા માટેના મજબૂત ઇરાદા સાથે ઉતરશે.તેઓએ તેમની ટીમના સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. જેમાં અન્ય નવ ટીમ અને ક્રિકેટ વિશ્વનું ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડ કે જે નિવૃત્તિ પછી કોમેન્ટેટર તરીકે રહ્યા છે તેવા બ્રાયન લારાની ટીમ માટે રણનીતિ … Continue reading સનરાયઝર્સ હૈદરાબાદના બેટીંગ કોચ તથા સલાહકાર તરીકે બ્રાયન લારાની પસંદગી કરાઈ