નર્મદા નીરથી ગામના તળાવો છલકાવી દેવાના સરકારના વાયદા અધૂરાં – સિંચાઈ ખેતી સ્વપ્નવત્ બની ?
વિજાપુર તાલુકામાંથી છૂટાં પડેલાં કેટલાક ગામોની ભૂસ્તર પાણી અંગે પનોતી બેઠી હોય તેમ લાગે છે. ત્રિકોણીયા પ્રદેશના નામે ઓળખાતા વિહાર-મંડાલી-ચડાસણા-કોલવડા-પિલવાઈ-ફત્તેપુરા-ખણુસા-કોટડી-વેડા-પ્રેમપુરા-આનંદપુરા-મોતીપુરા-કણભા-રામનગર-ખડાત-મહુડી વગેરે ગામોમાં ભૂગર્ભ જળ સપાટી લગભગ 500 ફૂટ નીચે ઉતરી ગઈ છે. જેથી સિંચાઈ-પિયત ખેતી સ્વપ્નવત્ બની ગઈ છે. બે-ત્રણ વર્ષમાં 1000 ફૂટના બોર નિષ્ફળ જાય છે. કિસાન અને ખેતમજૂર બેહાલ છે. આ પરિસ્થિતિ સુધારવા … Continue reading નર્મદા નીરથી ગામના તળાવો છલકાવી દેવાના સરકારના વાયદા અધૂરાં – સિંચાઈ ખેતી સ્વપ્નવત્ બની ?