વિસનગર APMCના ઈલેક્શનમાં BJPની ચીટીંગ? ચીઠ્ઠી આપી મત આપવા મોકલ્યાનો આરોપ – ચુંટણી રદ કરવા AAPની માંગ, રજીસ્ટ્રાર ઉતર્યા બચાવમાં!

વિસનગર એપીએમસીની ચુંટણીમાં આજે મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ચુંટણી મતદાન દરમ્યાન ભાજપ દ્વારા ગેરરીતી આચરવામાં આવતાં આમ આદમી પાર્ટીએ ચુંટણી રદ કરવાની માંગ ઉઠાવી છે. જેમાં ભાજપ ઉપર મતદારોને ચુંટણી દરમ્યાન ચીઠ્ઠીઓ આપી વોટીંગ કરવા મોકલ્યાનો આરોપ લાગ્યો છે.  વિસનગર APMC ની ચુંટણીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 48 ફોર્મ ભરાયા હતા. તો ખરીદ … Continue reading વિસનગર APMCના ઈલેક્શનમાં BJPની ચીટીંગ? ચીઠ્ઠી આપી મત આપવા મોકલ્યાનો આરોપ – ચુંટણી રદ કરવા AAPની માંગ, રજીસ્ટ્રાર ઉતર્યા બચાવમાં!