ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાની ભિલોડા પોલીસે ચોરાયેલા મોબાઈલ ફોન સાથે એક આરોપીની ધરપકડ કરી આ કાર્યવાહીમાં પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો વીવો S1 પ્રો મોબાઈલ જપ્ત કર્યો અને એક અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલ્યો જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. એચ.પી. ગરાસિયાના નેતૃત્વ હેઠળ, એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને.

મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ટેકનિકલ એનાલિસિસ દ્વારા પોલીસને માહિતી મળી કે ભિલોડા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરાયેલા ફોનનો ઉપયોગ થઈ રહ્યો સીમકાર્ડના નામ-સરનામાના આધારે તપાસ કરતાં, અનિલભાઈ મોરસિંગભાઈ વણઝારા.

ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું આ હકીકતના આધારે, પોલીસે અનિલભાઈ વણઝારાને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા પોલીસે B.N.S.S. એક્ટ કલમ-106 હેઠળ 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે લીધો અને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.

