મેષ રાશિ – મંગળ અને કેતુની યુતિનો અંત મેષ રાશિના લોકોને લાભ કરાવશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં લાભ થશે. આવક વધી શકે છે. રોકાણની યોજના સફળ થશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. વિદેશ જવાની તક પણ મળી શકે છે.

દિવાળી પહેલા મંગળ અને કેતુની યુતિ સમાપ્ત થશે અને આ રાશિના લોકોને કારકિર્દીમાં લાભ થશે. ધનની આવક વધશે. વેપારીઓને મોટો લાભ થશે. નવા ઓર્ડર મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ થશો. પૈતૃક સંપત્તિથી લાભ થશે. રોકાણથી સારું રિટર્ન મળશે.
તુલા રાશિ – મંગળ અને કેતુની યુતિ પૂર્ણ થવાથી તુલા રાશિના જાતકોને કરિયરમાં આવેલી બાધા દૂર થશે પ્રગતિના નવા રસ્તા ખુલશે નવી નોકરીમાં ઊંચું પદ મળી શકે છે આ સમય દરમિયાન આવકમાં વધારો થશે જો કોઈ જૂની બીમારીથી હતી તો હવે તે દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક રાશિ – વૃશ્ચિક રાશિના લોકો માટે પણ 30 ઓક્ટોબર પછીનો સમય અતિ શુભ રહેવાનો છે તેમના જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં સુખ શાંતિ વધશે. તમે ભવિષ્ય માટે ધનની બચત કરી શકશો.