બનાસકાંઠા LCBએ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા…

August 28, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 3,99,242નો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ.

Liquor smuggling caught from NHAI vehicle | NHAIની ગાડીમાંથી દારૂની  હેરાફેરી પકડાઈ: અમીરગઢ નજીક 3.99 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક  ફરાર - banaskantha (Palanpur ...

એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો આ દરમિયાન આવલ ગામ નજીક હાઈવે પર બાતમી મળી કે એક NHAI કેમ્પરમાં દારૂની હેરાફેરી થઈ રહી. પોલીસે વાહનને રોકીને તપાસ કરતા તેમાંથી 18 બોટલ વિદેશી દારૂ બે મોબાઈલ ફોન અને કેમ્પર ગાડી મળી આવી.

Liquor smuggling caught from NHAI vehicle | NHAIની ગાડીમાંથી દારૂની  હેરાફેરી પકડાઈ: અમીરગઢ નજીક 3.99 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક  ફરાર - banaskantha (Palanpur ...

પકડાયેલા આરોપીઓમાં પાલનપુરના કમલેશભાઈ ઈશ્વરભાઈ ઝાલા અને યોગેશકુમાર જગદિશભાઈ ઠક્કર તેમજ અમીરગઢના પ્રવિણકુમાર ખેમાભાઈ સોલંકીનો સમાવેશ થાય દારૂ પૂરો પાડનાર જસવંતસિંહ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0