અવસર લોકશાહીનો “અવસર” અભિયાન અંતગનનત મતદાન જાગનૃત્ત કરવામાં આવી

November 14, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા વિધાનસભા સામાન્ય ચૂંટણી આગામી 05 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુ માં વધુ મતદાન થાય તે માટે મહેસાણા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શરુ કરાઇ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનરો લગાવમાં આવેલ છે,

જેમાં હુ નહિ ભુલુ મતદાન તમે પણ ભુલતા નહિ,મત માટે સમય કાઢીએ જવાબદારી કદી ન ટાળીએ, ઉઠો જાગો અને મતાધિકારનો ઉપયોગ કરો,લોકતંત્રની છે પોકાર ન ચૂકશો મતાધિકારી, છોડીને આપણાં બધાં કામ પહેલા ચાલો કરીએ મતદાન સહિત અવસર લોકશાહિ અંતર્ગત વિવિધ જાગૃતિ માટે બેનરો,હોર્ડિગ્સ સહિતનો ઉપયોગ કરી મતદાતાઓને જાગૃત કરવા માટે સરાહનીય પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0