બેચરાજી તાલુકાના દેવગઢ ખાતે આવેલા વેરહાઉસમાંથી લાખોના ઓટો પાર્ટસની ચોરી…

March 30, 2026

ગરવી તાકાત મહેસાણા : બેચરાજી તાલુકાના દેવગઢ ગામની સીમમાં આવેલા એક વેરહાઉસમાં નોકરી કરતા બે સિક્યુરીટી ગાર્ડે દસેક દિવસના સમયગાળામાં રૂપિયા 3,47,420ની કિંમતના જુદા જુદા 661 જેટલા ઓટો પાર્ટસની ચોરી કરી જેની જાણ થતાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના વતની અને હાલમાં મહેસાણા ખાતે રહેતા ફરિયાદી અભીનવ રમેશકુમાર જૈન.

વાંકાનેરના ભલગામ માં બંધ મકાનમાંથી રૂપિયા ૨.૨૫ લાખ ની ચોરી | Morbi Mirror

છેલ્લા પાંચેક વર્ષથી દિલ્હી સ્થિત એક કંપનીના બેચરાજી તાલુકાના દેવગઢ ગામે આવેલા વેરહાઉસમાં મેનેજર તરીકે નોકરી કરે અહીં ઓટો પાર્ટસનો સ્ટોક રાખવામાં આવે છે અને ઓર્ડર પ્રમાણે પહોંચાડવામાં આવે દરમિયાન 9 માર્ચ 2026 રોજ આવેલા એક ઓર્ડર અનુસાર સ્પેરપાર્ટસ કાઢવાના સમયે કર્મચારીને માલ ઓછો જણાયો હકીકત અંગે તપાસ કરતા તેઓને જણાવતાં પાર્ટસની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું.

બહુચરાજી પોલીસે રાધિકા ગેસ્ટ હાઉસમાંથી ધમધમતા જુગારધામનો કર્યો પર્દાફાશ… –  Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

જેથી વેરહાઉસ તેમજ બહારના ભાગે લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અહીં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ઝાલા અનુપ જેઠુભા તથા ઝાલા પ્રતાપ ઉદેસિંહ બન્ને અલગઅલગ સમયે આવતા જતાં જોવા મળ્યા તેઓની ચોરી જાહેર થઈ જતાં બન્ને જણાએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0