મહેસાણા નગરપાલીકાના ફાયર વિભાગમાં કર્મચારીઓ પાસેથી 25-25 હજાર ઉપીયાના ઉઘરામણી કૌભાંડ મામલે, હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નહી થતાં શહેરના એક સામાજીક કાર્યકરે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદને રૂબરૂમાં મળી આ બાબતે યોગ્ય તપાસ કરવા અરજી કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આ કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલ હોવાથી કોઈ પોલીસ ફરિયાદ કરાઈ રહી નથી. … Continue reading નગરપાલીકાના કૌભાંડમાં સ્થાનિક પોલીસ દ્વારા FIR દાખલ નહી થતાં ACBમાં કોંગ્રેસની રજુઆત, કહ્યુ : ના છુટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે !