પાટણમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત 32માંથી 30 શિક્ષકોને નિમણૂક પત્રો અપાયા…

July 24, 2025

ગરવી તાકાત પાટણ : પાટણમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ગોપકલ હાઈસ્કૂલ ખાતે યોજાયો કુલ 32 શિક્ષકોમાંથી 30 શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા બે ઉમેદવારો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા. જિલ્લા શિક્ષણધિકારી અશોક ચૌધરીએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધ્યા તેમણે શિક્ષકોને જણાવ્યું કે,

શિક્ષક તરીકેનું પદ ગરિમાવાળું શિક્ષકની નોકરી માત્ર નોકરી નથી પરંતુ મોટી જવાબદારી તેમણે ઉમેર્યું કે એક શિક્ષક એક NGO જેટલું કામ કરી શકે. કાર્યક્રમમાં ભરતીના નોડલ અધિકારી ભરત પટેલ હાજર રહ્યા હિસાબી અધિકારી એમ.સી.રાજપુત અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પરેશ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.

નિમણૂક મેળવનાર શિક્ષકોએ આ પ્રસંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા તેમણે શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ, કમિશ્નર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણધિકારી કચેરી, પાટણ દ્વારા કરવામાં આવ્યું.

Teaching assistant recruitment in Patan, appointment letters given to 30  out of 32 teachers | પાટણમાં શિક્ષણ સહાયક ભરતી: 32માંથી 30 શિક્ષકોને નિમણૂક  પત્રો અપાયા, બે ઉમેદવાર ગેરહાજર ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0