કંગના રાણાવતના વાહીયાત નિવેદનો પરની FIRને મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી !

કંગના રનોત અવાર-નવાર પોતાના વાહીયાત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં કંગનાની સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કંગનાની દરેક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરી દેવામાં આવે. થોડા દિવસો પહેલા કંગનાનું ‘ભીખમાં આઝાદીવાળાં’ નિવેદનથી હોબાળો થયો હતો. કંગના રનોતની સોશિયલ મીડિયા … Continue reading કંગના રાણાવતના વાહીયાત નિવેદનો પરની FIRને મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી !