માલેગાંવ બ્લાસ્ટ કેસનો અન્ય એક સાક્ષી તેના નિેવેદનથી ફરી ગયો
માલેગાંવ બ્લાસ્ટ કેસના અન્ય એક સાક્ષી મુંબઈની સ્પેશિયલ એનઆઇએકોર્ટમાં હાજર થયો હતો અને તે તેના નિવેદનથી ફરી ગયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓ કોર્ટ સમક્ષ તેમના અગાઉના નિવેદનોથી પલટી ગયા છે. 29 સપ્ટેમ્બર 2008ની રાત્રે, લગભગ 9.35 વાગ્યે, માલેગાંવમાં શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપનીની સામે બોમ્બ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એલએમએલ મોટરસાઇકલમાં થયો હતો. … Continue reading માલેગાંવ બ્લાસ્ટ કેસનો અન્ય એક સાક્ષી તેના નિેવેદનથી ફરી ગયો