મુમનવાસ નજીક આવેલ પાણીયારી આશ્રમના ડુંગર પરથી કુદરતી સૌદર્યનો અનેરો નજારો

July 18, 2022
ગરવી તાકાત પાલનપુર : વડગામ તાલુકાના મુમનવાસ નજીક આવેલ પાણિયારી આશ્રમ કે જ્યાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી સૌદર્યનો અનેરો નજારો જોવા મળે છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા અને સામાન્ય વરસાદ થતાં ડુંગરો પર આવેલા વૃક્ષો લીલા બનતા જાણે ડુંગરો પર લીલી ચાદર પથરાઈ હોય તેવો અદ્ભૂત નજારો જોવા મળે છે.
મુમનવાસ નજીક આવેલા પાણિયારી આશ્રમ પર ગુરૂ મહારાજના પર્વત તરીકે ઓળખાતા ડુંગર પરથી લેવામાં આવેલ આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત કુદરતી સૌંદર્યનું નજરાણું પૂરું પાડી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0