મહેસાણા નગરપાલીકાનો વધુ એક ભ્રષ્ટાચાર – સ્ટ્રીટલાઈટ પરની જાહેરાતો મફતમાં લગાવી !

આ વર્ષના ફેબ્રુઆરી માસમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મહેસાણા નગરપાલીકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જેમાં મહેસાણાની જનતાએ લોકોના સુખાકારી માટે ચુંટણીમાં 44 માંથી 37 બેઠકો જીતાડી ભાજપને સત્તામાં બેસાડી હતી. પરંતુ જ્યારથી પાલીકામાં ભાજપની સત્તા આવી છે ત્યારે વિકાસની વાતો ઓછી અને ભ્રષ્ટાચારના મામલા વધુ સામે આવી રહ્યા છે. આવો જ એક ભ્રષ્ટાચારનો મામલો … Continue reading મહેસાણા નગરપાલીકાનો વધુ એક ભ્રષ્ટાચાર – સ્ટ્રીટલાઈટ પરની જાહેરાતો મફતમાં લગાવી !