વિસનગર તાલુકાના ગુંજા-વિસનગર હાઇવે પર મહિલાના ગળામાંથી સોનાનો દોરો ઝૂંટવી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો…

October 3, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના ગુંજા-વિસનગર હાઇવે પર ચેઇન સ્નેચિંગની ઘટના બની પાલડી રોડ નજીક એક અજાણ્યો મોટરસાયકલ ચાલક મહિલાના ગળામાંથી ₹1.10 લાખની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઈ ગયો આ મામલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Chain Snatching In Vadodara: વડોદરામાં અછોડાતોડ ગેંગનો આતંક: વૃદ્ધાનો બે  તોલાનો સોનાનો અછોડો તોડી ટોળકી ફરાર, પોલીસ એક્શનમાં -The gang broke two  tola gold of an old man and ...

વડનગર તાલુકાના કમાલપુર ગામના શૈલેશકુમાર શંકરલાલ પટેલ અને તેમનાં પત્ની કૈલાશબેન પોતાની એક્ટિવા પર કમાલપુરથી વિસનગર તરફ આવી રહ્યા તેઓ ગુંજા-વિસનગર હાઇવે પર પાલડી રોડ પાસે પહોંચ્યા ત્યારે એક અજાણ્યો ઈસમ પલ્સર જેવા મોટરસાયકલ પર આવ્યો તેણે ચાલુ એક્ટિવા પર પાછળ બેઠેલાં કૈલાશબેનના ગળામાંથી સવા તોલાનો સોનાનો દોરો ઝૂંટવી લીધો.

વિસનગર તાલુકાના હસનપુર ગામેથી ઘરના ફળિયામાં મૂકેલું એક્ટિવા ચોરાયું – Garvi  Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

દોરો ઝૂંટવીને તે બાઇક લઈને વિસનગર તરફ નાસી ગયો આશરે ₹1.10 લાખની કિંમતના આ સોનાના દોરાની લૂંટ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0