અમીરગઢ પોલીસે દવા-ગેસ વાલ્વની પેટીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

September 24, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી પોલીસે હરિયાણાના પાર્સીગની ટ્રકમાંથી વિદેશી દારૂની 210 પેટી સાથે કુલ 4740 બોટલ/ટીન જપ્ત કરી દારૂની કિંમત 16.62 લાખ રૂપિયા આરોપી પ્રવીણકુમાર બિશ્નોઇ (રહે. બડોપલ, ફતેહબાદ, હરિયાણા).

Liquor smuggling under the guise of medicine and gas valves at Amirgarh  border | અમીરગઢ બોર્ડર પર દવા-ગેસ વાલ્વની આડમાં દારૂની હેરાફેરી: ટ્રકમાંથી  4740 બોટલ વિદેશી દારૂ સાથે 31.99 ...

દવાની બોટલો અને ગેસ સિલિન્ડર વાલ્વની પેટીઓની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યો પોલીસે ટ્રક સહિત કુલ 31.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન.

Liquor smuggling under the guise of medicine and gas valves at Amirgarh  border | અમીરગઢ બોર્ડર પર દવા-ગેસ વાલ્વની આડમાં દારૂની હેરાફેરી: ટ્રકમાંથી  4740 બોટલ વિદેશી દારૂ સાથે 31.99 ...

અને દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે. ગામીતની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી પોલીસે ટ્રક ચાલક અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને 2016ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0