હંગામાના દાવા વચ્ચે સંસદ સત્ર દરમ્યાન લોકસભામાં 117 ટકા કામ થયુ
સંસદના શિયાળુ સત્રની શરૂઆતના કેટલાક દિવસ હંગામામાં પસાર થયા. જ્યાં એક બાજુ રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યાં બીજી બાજુ આ સસ્પેન્શનની અસર લોકસભાની કાર્યવાહી ઉપર પણ અડી અને ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. જાે કે લોકસભામાં બુધવારે અનેક રેકોર્ડ પણ બન્યા. બુધવારે લોકસભાની પ્રોડક્ટિવિટી 117 ટકા રહી. જેણે બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાના … Continue reading હંગામાના દાવા વચ્ચે સંસદ સત્ર દરમ્યાન લોકસભામાં 117 ટકા કામ થયુ