અમદાવાદ : કોરોનાકાળમાં દિસવ-રાત ખડે પગે રહેનાર મેડીકલ સ્ટાફના 1200 કર્મચારીઓને છુટા કરાયા !

કોરોનાકાળમાં દરેક હોસ્પિટલોનો સ્ટાફ દર્દીઓની સેવામાં લાગ્યો હતો. કર્મચારીઓ દિવસ રાત પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. અંદાજે 1200 જેટલા કર્મચારીઓને મહામારીના સમયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર રાખ્યા હતા. જેઓ દર્દીઓની સેવા કરી રહ્યા હતા. જાેકે આ કર્મચારીઓને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. … Continue reading અમદાવાદ : કોરોનાકાળમાં દિસવ-રાત ખડે પગે રહેનાર મેડીકલ સ્ટાફના 1200 કર્મચારીઓને છુટા કરાયા !