ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા મંગળવારે રાજ્યના જીએએસ કેડરના 79 અધિકારીઓની બદલી કરાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાતના 8 અધિકારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી થવા પામી છે. તેની સામે મહેસાણા આરએસી,ની અરવલ્લી જિલ્લા માં બદલી થવાની સાથે ઉત્તર ગુજરાતને 4 નવા અધિકારી મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાંથી એક પણ અધિકારીની બદલી કરાઇ નથી. તેમજ એક પણ નવા અધિકારી મળ્યા નથી.
ઉ.ગુ.ના આ નવા અધિકારીઓ મળ્યા |
નામ |
ક્યાંથી |
ક્યાં |
આઇ.આર.વાલા |
રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, અમદાવાદ |
આરએસી, મહેસાણા |
વી.એમ.પ્રજાપતિ |
ના.ચૂંટણી અધિકારી, ગીર-સોમનાથ |
ડીઆરડીએ, મહેસાણા |
આર.આઇ.શેખ |
ડે.ડીડીઓ, નવસારી |
ડીઆરડીએ, બ.કાં. |
પી.બી.રાઠોડ |
આરએસી, મહેસાણા |
આરએસી, અરવલ્લી |
ઉ.ગુ.ના આ અધિકારીઓની બદલી થઇ |
નામ |
ક્યાંથી |
ક્યાં |
એ.આઇ.સુથાર |
ના.ચૂંટણી અધિકારી, સા.કાં. |
આરએસી, મહિસાગર |
આર.જે.વાલવી |
આરએસી, અરવલ્લી |
આરએસી, તાપી |
એ.જે.દેસાઇ |
ડે.ડીડીઓ, બ.કાં. |
રેરા, ગાંધીનગર |
આર.વી.વાલા |
ડીઆરડીએ, બ.કાં. |
આરએસી, અમરેલી |
આઇ.કે.ચાૈહાણ |
ના.ચૂંટણી અધિકારી, અરવલ્લી |
ડીઆરડીએ, અમદાવાદ |
ડી.પી.ચાૈહાણ |
ડે.કલેક્ટર, સા.કાં. |
સેક્રેટરી, ગાંધીનગર |
એ.ડી.ચાૈહાણ |
પ્રો.ઓફિસર, દાંતા |
નમર્દા વોટર સપ્લાય, વડોદરા |
એ.એમ.દેસાઇ |
ડે.ડીડીઓ, સા.કાં. રજીસ્ટ્રાર, |
એસ.જી.સ્પોર્ટ યુનિ., ગાંધીનગર |