ઈસુદાન ગઢવી પર નશાની હાલતમાં ભાજપનાં મહિલા નેતાની છેડતીનો આરોપ – રીપોર્ટમાં હેરાફેરી થવાની સંભાવના : AAP

હેડક્લાર્કના પેપરલીક મામલે રાજનીતી ગરમાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરના કમલમ ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. અહીયા પોલીસ દ્વારા પાર્ટીના નેતાઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આ હાથાપાઈ દરમ્યાન ભાજપના ગુંડાઓએ પણ તેમની સાથે મારપીટ કરી હતી. દરમ્યાન ભાજપ તરફથી આપના ઈસુદાન ઉપર મહિલાની છેડતીનો … Continue reading ઈસુદાન ગઢવી પર નશાની હાલતમાં ભાજપનાં મહિલા નેતાની છેડતીનો આરોપ – રીપોર્ટમાં હેરાફેરી થવાની સંભાવના : AAP