આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં વધુ 20 ઉમેદવારના નામ જાહેર કર્યા

October 21, 2022

ગરવી તાકાત ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી માટે આદમી પાર્ટીએ છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં ઘાટલોડિયામાંથી વિજય પટેલ અને મહેસાણામાંથી ભગત પટેલના નામની જાહેરાત કરી છે.

રાપરમાંથી અંબાભાઈ પટેલ, વડગામમાં દલપત ભાટિયા, વિજાપુરમાં ચિરાગ પટેલ, ભિલોડામાં રૂપસિંહ ભગોડા, બાયડમાં ચુનીભાઈ પટેલ, પ્રાંતિજમાં અલ્પેશ પટેલ, જૂનાગઢમાં ચેતન ગજેરા, વિસાવદરમાં ભૂપત ભાયાણી, બોરસદમાં મનીષ પટેલ, આંકલાવમાં ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાં અમરીશ પટેલ, કપડવંજમાં મનુભાઈ પટેલ, માંજલપુરમાં વિરલ પંચાલ, સુરત ઉત્તરમાં મહેન્દ્ર નાવડિયા સહિતના નામ જાહેર કરાયા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0