પાટણ તાલુકાના આંબલીયાસણ ગામના એક યુવકે દીગડી ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી…

July 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકાના આંબલીયાસણ ગામના એક યુવકે દીગડી ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી મૃતક યુવક ઘરેથી ધારપુર ખાતે હોસ્પિટલમાં બેલેન્સ કરાવવા જવાનું કહીને નીકળ્યો આ ઘટના અંગે બાલીસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મૃતક યુવકની ઓળખ વિપુલજી હલાજી પ્રભાતજી ઠાકોર (રહે. આંબલીયાસણ, તા.જી. પાટણ) તરીકે થઈ.

શરીરને નહીં અહમને મારો, અધ્યાત્મ એ અહમની આત્મહત્યા છે

તેના ભાઈ કીર્તીજી હલાજી પ્રભાતજી ઠાકોર (ઉંમર વર્ષ 35, ખેતીકામ) એ પોલીસને જાણ કરી કીર્તીજી ઠાકોરના જણાવ્યા મુજબ, વિપુલજી બપોરે આશરે 1 વાગ્યે ઘરેથી ધારપુર ખાતે બેલેન્સ કરાવવા જવાનું કહીને નીકળ્યો ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર વિપુલજી ઠાકોરે દીગડી ગામે ગળેફાંસો ખાઈ લીધો જેના કારણે તેનું મોત નીપજ્યું.

Ambaliyasan Youth Suicide in Digadi Village, Patan | Police Investigate

આ ઘટનાની જાણ થતાં જ મૃતકના ભાઈ કીર્તીજીએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો બાલીસણા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી યુવકે કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0