ઊંઝા શહેરમાં આવેલી જીમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત…

September 5, 2025

ગરવી તાકાત મહેસાણા : ઊંઝામાં આવેલી જીમ કન્યા વિદ્યાલયમાં ધો.12 અભ્યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીએ હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી. બહુચરાજી તાલુકાના હાંસલપુર ગામે સુથારવાસમાં રહેતા અજયભાઈ રતિલાલ સુથારની પુત્રી યશિતા ઊંઝા શહેરમાં સરદાર ચોક સ્થિત જીમ કન્યા વિદ્યાલયલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે.

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પરષોતમ રૂપાલા સામે રોષ,ઉંઝા પોલીસમાં કરાઈ અરજી

છાત્રાની માતાના મોબાઇલ ફોન પર ગૃહમાતાનો ફોન આવેલ કે દીકરી યશિતાએ સ્યુસાઇડ કરેલ જેથી તેઓ ઊંઝા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું. સાંજના સમયે હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ પંખા વડે દુપટ્ટા વડે લટકીને ખાધો.

A 12th standard student residing in Unjha Gym Girls Hostel committed  suicide by hanging herself. | વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત: ઊંઝા જીમ કન્યા  છાત્રાલયમાં રહેતી ધો. 12ની વિદ્યાર્થિનીએ ...

આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ટ્રસ્ટી મંડળને પૂછતાં ટ્રસ્ટીઓએ આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું. આ ઘટના સંદર્ભે કન્યા કેળવણી મંડળના પ્રમુખ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને પૂછતાં આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યુ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની શૈક્ષણિક સંસ્થામાં આ ઘટના બનતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0