ધિણોજ ગામ નજીક મોટપ ચોકડી પાસે એક ટર્બો ચાલકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો…

April 10, 2026

ગરવી તાકાત પાટણ : ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક મોટપ ચોકડી પાસે એક ટર્બો ચાલકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો મૂળ મહેસાણાના ગોરાદ ગામના ૩૭ વર્ષીય ચંદ્રેશભાઈ બાબુભાઈ પટેલ સોલાર સિસ્ટમનું કામ કરતા હોવાથી ધિણોજ આવ્યા.

87-year-old woman lodges complaint against eldest son, grandson and  daughter-in-law at Chanasma police station

મોટપ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે એક ટ્રકે તેમના બાઈકને ટક્કર મારી ટક્કર એટલી જોરદાર કે બાઈક ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું આ અકસ્માતમાં ચંદ્રેશભાઈને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી તેમને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા.

Dhinod Accident: Bike Rider Critically Injured, Shifted to Ahmedabad

વધુ સારવારની જરૂર જણાતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા ઈજાગ્રસ્ત ચંદ્રેશભાઈના મિત્ર સૌરીન કુમાર રમેશભાઈ પટેલે આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0