કડી તાલુકાના રાજપુર હાઇવે રોડ ની સાઈડ પાસે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો
મહેસાણા અને અમદાવાદ હાઇવેની વચ્ચે રાજપુર ગામ થી આગળ આવેલ ચડાસણા ગામના પાટિયા પાસે આજ રોજ સવાર ના સમયે હાઇવેની સાઈડમાં મૃત હાલતમાં દીપડો મળી આવતા આસપાસના લોકો ચોકી ઉઠયા હતા. આજુ બાજુ ના ગામડાઓના લોકો જોવા માટે ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા. હદમાં આવતા ફોરેસ્ટ વિભાગ કડી વાઈલ્ડ લાઈફ અને તંત્ર ને જાણ … Continue reading કડી તાલુકાના રાજપુર હાઇવે રોડ ની સાઈડ પાસે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો