કડીમાં આવેલ રિધમ હોસ્પીટલ ખાતે દર્દીઓ માટે તંદુરસ્તી ની ઉજવણી કરવામાં આવી

March 25, 2022
ગરવી તાકાત મહેસાણા :  નાની કડી વિસ્તારમા આવેલ રિધમ હોસ્પીટલ ખાતે દર્દીઓ ને સારવાર દરમ્યાન સ્વસ્થ થયેલ દર્દીઓ માટે તંદુરસ્તી ની ઉજવણી કરવામાં આવી
કડી માં આવેલ રિધમ હોસ્પીટલ ના ડો. અલ્પેશ પ્રજાપતિ અને તેમના હોસ્પીટલ ના સ્ટાફ ની અનેક વાર સરાહનિય કામગીરી જોવા મળી રહી છે ત્યારે દર્દીઓ માટે હમેશાં હોસ્પીટલ ના ડોકટર તથા સ્ટાફ ના લોકોની મહેનત થી અનેક દર્દીઓ ના જીવ બચાવવા માં આવ્યા છે
જયારે કોઈ દર્દીનું અચાનક હ્રદય બંધ પડી ગયું હોય અને ત્યારે સમયસૂચકતા વાપરી CPR દ્ધારા પાછું જીવંત કરવામાં આવે અને વેન્ટિલેટર પર રાખી સચોટ સારવાર દ્વારા દર્દીનો જીવ બચી જાય છે અને પછી જ્યારે દર્દીને સંપૂર્ણપણે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ત્યારે આ ઘટનાથી મોટો પ્રસંગ ડોક્ટરની લાઇફમાં બીજો કોઈ હોતો
નથી તેઓ રિધમ હોસ્પિટલના ડોક્ટરો તથા તેમના સ્ટાફ દ્વારા ગણવામાં આવે છે. અને દર્દીઓ ના તંદુરસ્તી થી સમગ્ર પરિવાર માં ખુશી લાગણી જોવા મળતી હોય છે એન તેમની સાથે ડોકટર ને પણ કામગીરીમાં ઉત્સાહ જોવા મળી રહેતો હોય છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0