ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્પાના માલિક અને કર્મચારી વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી ફરિયાદ મુજબ, સ્પાના માલિક અને કર્મચારીએ તેમના સ્પા/મસાજ પાર્લરમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની આધારભૂત માહિતી પોલીસ સ્ટેશનમાં મોકલી ન.
![]()
કે નોંધાવી ન આ ઉપરાંત, તેમણે આ અંગે કોઈ નિભાવણી રજીસ્ટર પણ જાળવ્યું ન જે મહે. ડી.એમ.ના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ આ ફરિયાદમાં તહોમતદાર તરીકે પૂનમભાઈ ભલાભાઈ માળી (રહે. ડીસા, રત્નાકર સોસાયટી) અને કરણજી દેવાજી ઠાકોર (ઉ.વ. ૨૬, ધંધો સ્પા મસાજની દુકાને નોકરી, રહે. ડીમ્પલ ટોકીઝ પાસે, લચ્છાજીની ચાલી, ડીસા) નો ઉલ્લેખ.

આ બંને ઇસમોએ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા ક્રમાંક ડી/એમએજી/૧/સ્પા. મસાજ/જાના-૦૭/૧ચી/૪૭૦-૪૮૩/૨૦૨૫, જે તા. ૦૨/૦૩/૨૦૨૬ થી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં તેના નિયમોનો ભંગ કર્યો ઘટના સમયે કરણજી દેવાજી ઠાકોર સ્થળ પર હાજર મળી આવ્યા પોલીસે જાહેરનામા ભંગ અને માહિતી છુપાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


