પાટણના દાત્રાણા ગામમાં રસ્તાના કીચડ મુદ્દે વિવાદ થતા અપશબ્દો બોલવાના આરોપમાં 14 લોકો સામે ગુનો દાખલ…

July 17, 2025

ગરવી તાકાત પાટણ : પાટણના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ગામના સરપંચ જીવણ સવાભાઈ આહીર સહિત 14 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો. અનુસૂચિત જાતિના ખેત મજૂર મુળજીભાઈ દાનાભાઈ રણમલભાઈ ધવલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ,

Major theft at Charanka Solar Park | ચારણકા સોલાર પાર્કમાં મોટી ચોરી: 40  મેગાવોટ પ્લાન્ટમાંથી 2.20 લાખનો કોપર કેબલ ચોરાયો, પોલીસ ફરિયાદ - Patan News  | Divya Bhaskar

સરપંચ જીવણભાઈ JCB મશીનથી રસ્તા પરનો કીચડ હટાવી રહ્યા હતા ફરિયાદીના ભાઈ માદેવભાઈએ તેમના ઘર આગળના શોષ ખાડાથી દૂર JCB ચલાવવાનું કહેતા સરપંચ ઉશ્કેરાયા હતા. સરપંચે ફરિયાદીને જાતિ વિષયક અપશબ્દો કહી મારવાનું શરૂ કર્યું આ સમયે કિશનભાઈ જીવણભાઈ આહીર, ભચાભાઈ ઉર્ફે ભપ્પો પાતાભાઈ આહીર.

લીંબડીમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે મારામારી થતાં 10થી વધુને ઇજા | More than  10 injured in clashes between 2 groups of the same com in Limbdi - Gujarat  Samachar

સહિત આહીર સમાજના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા તમામે ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અને સાક્ષીઓને જાતિ વિષયક અપશબ્દો કહ્યા લાકડા અને ગડદાપાટુથી મારપીટ કરી ઈજાઓ પહોંચાડી હતી સાંતલપુર પોલીસે વિવિધ કલમો, એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ સરપંચ સહિત સાત નામજોગ અને સાત અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0