મોડાસામાં કોલેજ રોડ પર પાલિકા દ્વારા 24 કાચાં-પાકાં દબાણ હટાવ્યા…

July 10, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસામાં કોલેજ રોડ પર છાપરા વિસ્તારમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણને લઈ ભારે ખળભળાટ મચી ગયો રોડ પહોળો કરવાના નામે થયેલી આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા 24 કાચાં-પાકાં દબાણો તોડી પાડવામાં આવ્યા અચાનક થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો મોડાસા કોલેજ રોડ પર બાલાપીરથી પહાડપુરને જોડતો કોલેજ રોડ અગાઉ R&B સ્ટેટ વિભાગ હસ્તક થોડા સમય પહેલા જ રોડને R&B પંચાયત વિભાગને તબદીલ કરાયો.

Modasa Municipality Health Department conducted checks on juice centers in  the city; A fine of 4800 rupees was collected by destroying inedible items

રોડ પર વર્ષોથી વસવાટ કરતાં લોકોને દબાણ અંગે સૌ પ્રથમ 2011માં R&B સ્ટેટ દ્વારા નોટિસ અપાઇ બાદમાં વર્ષ- 2023માં R&B પંચાયત દ્વારા ફરીથી રહીશોને નોટિસ પાઠવાઇ સ્થાનિકોનો આક્ષેપ આ નવી નોટિસમાં 6 મીટરનો કોઈ ઉલ્લેખ કરાયો ન તેમ છતાં પાલિકા દ્વારા સીધા 9 મીટર રોડ તેમ ગણીને તેનાથી આગળના તમામ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા વોર્ડ-7ના કાઉન્સિલર જી.આઈ ખાલકે જણાવ્યું રહીશોને સાથે રાખી કલેક્ટર કચેરીએ રજૂઆત કરાશે રહીશોનું કહેવું જો 2011માં 6 મીટર નક્કી થયું તો અચાનક 9 મીટર કેવી રીતે ગણાય R&B પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું.

કે હજુ સુધી આ રોડનું સંપાદન કરાયું નથી જગ્યા અને સ્થળ પ્રમાણે રોડની પહોળાઈમાં પણ તફાવત જોવા મળે હાલ આ રોડ 6 મીટરનો DILR દ્વારા પાલિકાને માપણી શીટ અપાઇ તેના આધારે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હશે ચોક્કસ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું લગભગ બે વર્ષ પહેલા આ રોડનું ડિમાર્કેશન કરાયું તે સમયે જ રહીશોને તેમના દબાણો જે રોડમાં આવતા તે અંગે R&B પંચાયત દ્વારા જાણ કરાઇ પાલિકા દ્વારા રહીશોને દબાણ અંગે એક પણ નોટિસ અપાઇ ન આ ડિમોલીશનનો આ પ્રથમ તબક્કો જેમાં કુલ 84 દબાણો દૂર કરાયા કાર્યવાહી કલેક્ટરના આદેશથી કરાઇ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0