ઐઠોર ગામે તેતરી માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પાનાથી હાર-જીતનો જુગાર રમતા 6 શખ્સોને ઉનાવા પોલીસે ઝડપી પાડ્યા…

July 8, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તેતરી માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા છ શખ્સોને ઉનાવા પોલીસે ઝડપી પાડ્યા પોલીસે રેઇડ દરમિયાન કુલ રૂ. 5280ની રોકડ રકમ અને ગંજીપાના જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉનાવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રોહિબિશન અને જુગાર અંગેની ડ્રાઇવ અંતર્ગત ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા આ દરમિયાન ઐઠોર ગામના ગણપતિ મંદિર પાસે પહોંચતા પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી.

Unava Police Raid Ethar Village; 6 Gamblers Nabbed, ₹5280 Seized

તેતરી માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગંજીપાનાનો જુગાર રમી-રમાડી રહ્યા બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો જ્યાં તેતરી માતા મંદિર પાસે કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમતા નજરે પડ્યા પોલીસે ચારેય તરફથી કોર્ડન કરીને તમામ 6 શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા પોલીસે પકડાયેલા શખ્સોની અંગ ઝડતી કરતા ગંગારામ પાસેથી રૂ. 400, અજીતભાઈ પાસેથી રૂ. 700, સંજયભાઈ પાસેથી રૂ. 2000, પ્રકાશભાઈ પાસેથી.

હિંમતનગરના છાપરિયામાં જુગારધામ પર રેડ : 3 જુગારી ઝડપાયા, 6 ફરાર

રૂ. 300, આકાશભાઈ પાસેથી રૂ. 480 અને પ્રગ્નેશભાઈ પાસેથી રૂ. 700 મળી આવ્યા આ ઉપરાંત જુગાર રમવાની જગ્યાએ જમીન પર વેરવિખેર હાલતમાં પડેલા ગંજીપાનાની સાથે દાવ પરથી રૂ. 700 રોકડા મળી આવ્યા પોલીસે કુલ રૂ. 5280ની રોકડ અને 52 નંગ ગંજીપાના જપ્ત કર્યા આ મામલે ઉનાવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકાશકુમાર સોમાભાઇની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ રબારી ચલાવી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0