બેચરાજીના ગણેશપુરા ગામે રહેતી પરણિતાને તેના મહોલ્લામાં રહેતા શખ્સે પ્રેમસંબંધ બાંધવા દબાણ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

July 8, 2026

ગરવી તાકાત મહેસાણા : બેચરાજી તાલુકાના ગણેશપુરા (કાલરી) ગામે રહેતી એક 22 વર્ષીય પરણિતાને તેના જ મહોલ્લામાં રહેતા શખસે પ્રેમસંબંધ બાંધવા દબાણ કરી, જો સંબંધ નહીં રાખે તો પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બેચરાજી પોલીસ મથકે નોંધાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ગણેશપુરા (કાલરી) ગામના વાડાવાળા વાસમાં રહેતા પિંકીબેન ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું તેમના લગ્ન આશરે આઠ વર્ષ અગાઉ થયા હતા અને તેમને બે સંતાનો.

Your sister-in-law is mine, I'll pick her up", boyfriend threatens married  girlfriend brother in law

તેમના જ મહોલ્લામાં રહેતા ઠાકોર નાગરજી હલુજી સાથે તેમને એકાદ વર્ષથી મિત્રતાનો સંબંધ અને આજુબાજુમાં રહેતા હોવાથી અવારનવાર વાતચીત થતી આ દરમિયાન નાગરજીએ પિંકીબેન સાથે પ્રેમસંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ પરણિતાએ સ્પષ્ટ ના પાડી દીધી 4 જુલાઈ 2026ના રોજ સવારે આશરે દસેક વાગ્યાના સુમારે પરણિતા પોતાના ઘર આગળ એકલી બેઠી ત્યારે નાગરજી ત્યાં આવ્યો અને ફરીથી પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કર્યું પરણિતાએ આ બાબતે પોતાના પતિને વાત કરવાની ધમકી આપતા જ આરોપી નાગરજી ઉશ્કેરાઈ ગયો.

દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ | Gujarat Samachar

તેણે પરણિતાને ધમકાવતા કહ્યું તેનો પતિ બહુચરાજી ખાતે મારુતિ કંપનીમાં નોકરી જાય તેની તેને ખબર અને જો તે તેની સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો તેના પતિને જાનથી મારી નાખશે આ ધમકીથી ગભરાઈ ગયેલી પરણિતાએ શરૂઆતમાં ડરના માર્યા પતિને કંઈ જણાવ્યું ન જો કે, બાદમાં હિંમત ભેગી કરી પરણિતાએ સમગ્ર હકીકત તેના પતિને જણાવી આ અંગે દંપતીએ બેચરાજી પોલીસ સ્ટેશને પહોંચી આરોપી ઠાકોર નાગરજી હલુજી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0