બનાસકાંઠા LCBએ પાંથાવાડા વિસ્તારમાંથી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી…

July 1, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ પાંથાવાડા વિસ્તારમાંથી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી પોલીસે બલેનો ગાડી નંબર GJ.17.BH.6654 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 504 નંગ જપ્ત કર્યા જેની કિંમત રૂ. 2,81,544/- આ ઉપરાંત, ગાડી સહિત કુલ રૂ. 7,91,544/- નો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરવામાં આવી.

બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂનો મોટો  જથ્થો ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

LCB ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નિશાંતને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી LCB ટીમે પાંથાવાડા માર્કેટ ત્રણ રસ્તાથી કુચાવાડા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી ગોઠવી આ નાકાબંધી દરમિયાન, બલેનો ગાડીનો ચાલક.

Banaskantha Panthawada | Baleno Car Liquor Seized | Accused Arrested

ભાવેશકુમાર પારસમલ શાહ (રહે. પાંથાવાડા, પ્રાથમિક શાળા રોડ, દાંતીવાડા) પકડાઈ ગયો તે પોતાની ગાડીમાં ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરનો રાજસ્થાન રાજ્ય નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો આરોપી વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0