અરવલ્લી LCBએ રાજ્યભરમાં 49 ચોરીના ગુના આચરનાર એક આરોપીને ઝડપી પાડ્યો…

June 17, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા એલસીબીએ રાજ્યભરમાં 49 ચોરીના ગુના આચરનાર એક આરોપીને ઝડપી પાડ્યો આ કાર્યવાહીથી અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા 8 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપી પાસેથી ₹2.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થયો મોડાસા બજાર સાકરિયા અને માલપુર તાલુકાના સોમપુર ખાતે આવેલી કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર્સને નિશાન બનાવવામાં આવી.

આ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા જિલ્લા એલસીબીની ટીમ ગુનેગારોને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી સહિતના સાધનોની મદદ લઈ રહી એલસીબીને બાતમી મળી કે ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આરોપી મહીસાગર જિલ્લામાં આ બાતમીના આધારે એલસીબીની ટીમે મહીસાગરના વડાગામ પાસેથી ચોરીની ઇકો કાર સહિત કુલ ₹2.18 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

અરવલ્લીના 8 ગુના ઉકેલાયા, ₹2.18 લાખનો મુદ્દામાલ જપ્ત

ઝડપાયેલ આરોપીનું નામ સિરાજ જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી તેની સાથે મહારાષ્ટ્રનો સલમાન પણ આ ગુનાઓમાં સામેલ જે હાલ જેલમાં આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ જગદીશ ઉર્ફે જીગો ફરાર થવામાં સફળ રહ્યો આ આરોપીઓએ ગુજરાતના અમદાવાદ મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કુલ 49 ચોરીના ગુના આચર્યા હાલ પોલીસે સિરાજ વિરુદ્ધ રિમાન્ડની તજવીજ હાથ ધરી ફરાર થયેલા મુખ્ય આરોપી જીગાને ઝડપી પાડવા માટે પણ વધુ તપાસ ચાલી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0