બનાસકાંઠા રેન્જ પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા 36 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો…

May 27, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા રેન્જ પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા 36 વર્ષથી ફરાર આરોપીને ઇકબાલગઢ ખાતેથી ઝડપી પાડ્યો આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS)ની સૂચનાના આધારે કરવામાં આવી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS), બનાસકાંઠા રેન્જ પાલનપુરે રેન્જ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને.

Strict action of Amirgarh police, foreign liquor worth more than Rs 1.38  lakh seized from Awal Ghoomti and Awal Dabhe

પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની સૂચના આપી આ સૂચનાના અનુસંધાનમાં પોલીસ સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી એસ.જે. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આ કાર્યવાહી કરી આરોપી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 279, 337, 338 તથા.

Banaskantha Police Nab 36-Year Absconder Iqbalgadh | Crime Update

એમ.વી. એક્ટ કલમ 177,184 હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર બાતમીના આધારે, આરોપી શંકરસિંહ તેજસિંહ રાજપૂત (ભાટી), ઉંમર 57 વર્ષ, રહે. જપૂતોનો વાસ, મલાર, ભોપાલગઢ, જિ. જોધપુર, રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવ્યો ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0