પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ….

April 30, 2026

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલો વિરોધ નોંધાવી રહ્યા આજે બાર એસોસિયેશન દ્વારા રેલી યોજી કોર્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી કોર્ટને શહેરથી સાત કિલોમીટર દૂર ખસેડવાના પ્રસ્તાવનો વકીલો વિરોધ કરી રહ્યા છેલ્લા દસ દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું.

પાલનપુર કોર્ટ સંકુલને 8 કિમી દૂર જગાણા ખસેડવાનો વિરોધ, વકીલોએ કાળી પટ્ટી  બાંધી કર્યું પ્રદર્શન

કોર્ટ સંકુલમાં ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી વકીલોના આંદોલનને કારણે આજે કોર્ટની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ જેનાથી ન્યાયિક પ્રક્રિયા પર અસર જોવા મળી વકીલોનું કહેવું કે, પાલનપુર શહેરની મધ્યમાં આવેલું હાલનું કોર્ટ સંકુલ જિલ્લા.

પાલનપુરથી જગાણા કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો  1000 જેટલાં વકીલો એ ધરણા?

અને તાલુકા કક્ષાના અરજદારો માટે સરળતાથી સુલભ જો કોર્ટને શહેર બહાર ખસેડવામાં આવશે, તો અરજદારો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બાર એસોસિયેશનના આગેવાનોએ આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0