ગરવી તાકાત પાટણ : પાટણ SOG પોલીસે ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલા સૂર્યા ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક કુટણખાનું ઝડપી પાડ્યું શનિવારે સાંજે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે ગેસ્ટ હાઉસના રૂમમાંથી કેટલીક મહિલાઓ અને પુરુષોને ઝડપી પાડ્યા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બહારથી મહિલાઓને બોલાવી.

અનૈતિક દેહવ્યાપાર કરાવવામાં આવતો પાટણ SOG પોલીસને આ અંગે ગુપ્ત માહિતી મળી જેના આધારે શનિવારે સાંજે 6 વાગ્યા આસપાસ માહિતીની ખરાઈ કર્યા બાદ પંચોને સાથે રાખીને રેડ કરવામાં આવી પોલીસ તપાસમાં મંડલોપ ગામના વાલ્મિકી રસિક સોમાભાઈ નામનો ઈસમ.

આ દેહવ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું તેણે ગેસ્ટ હાઉસમાં પથિક રજિસ્ટરની નિભાવણી પણ કરી ન જે નિયમોનું ઉલ્લંઘન એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.પી. ઠાકોરની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે વાલ્મિકી રસિક સોમાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


